PAPA
હાથોના એને ક્યાં વિરામ હોય છે
પોતાના શરીરનુ એને ક્યાં ભાન હોય છે
બસ મારા સપનાં પૂરાં કરવાનુ એક એને અરમાન હોય છે.
સુર્ય પણ મકરમાં જયને થોભે છે
તારામંડળ પણ આકાશમાં શોભે છે
મારી કસમ જ છે એક જે મારા પપ્પાને વઘુ પડતું કામ કરતા રોકે છે.
પોતાના માટે સમય જરા પણ નથી
મને નજર સામે ન જોતાં અકળાય છે
માં વિશે મીઠું સૌ બોલે પપ્પા ને ક્યાં કોઈ સાથે તોલાઇ છે!
-RR
Comments
Post a Comment